logo

હરીભરી વસુંધરા (Travelogue)

હરીભરી વસુંધરા

Darsha Kikani

પ્રવાસના અનુભવ જીવનની પરિભાષા ઘડે છે. એશિયા, અમેરિકા અને યુરોપ એમ ત્રણ ખંડના અમેરિકા, જપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપના 10 દેશોના ત્રણ પ્રવાસમાં જાણે અડધી વસુંધરા ફરી વળ્યાં હો એવી અનુભૂતિ કરાવતું આ પુસ્તક!
ત્રણેય પ્રવાસમાં કેટલા બધા લોકોને મળ્યાં! તેમની  રહન-સહન, ખાણી-પીણી, પહેરવેશ, બોલચાલ અને સંસ્કૃતિનો પરિચય, તેમનાં ઇતિહાસની અને સાંપ્રત સમયની સમસ્યાઓ અને પરિસ્થિતિઓ સાથે ક્યાંક આપણી પરિસ્થિતિઓની પણ તુલના!
અમેરિકા, જપાન અને  સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપ ફરો એટલે અડધી દુનિયા આવી જાય! તે પણ પાછી સુંદર,  હરીભરી વસુંધરા! આ ત્રણેય પ્રવાસોના રંગબેરંગી અને ખાટામીઠા અનુભવોનો આસ્વાદ એટલે જ હરીભરી વસુંધરા...

₹375.00

  • Pages: 320 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Travelogue
  • Dimensions: N/A
  • Weight: N/A
scroll-top