logo

મને પજવે છે (Self Help)

મને પજવે છે

R. D. Patel

લેખક કે ચિંતક હોવાનો દાવો નહીં કરતા અમેરિકાસ્થિત લેખકનું મનોવિશ્લેષણાત્મક નિબંધોનું આ પુસ્તક જેટલું જીવનોપકારક છે એટલું જ સમાજ અને સમજ બંનેને ઉપકારક છે. પુસ્તકમાં વિભાગવાર કુલ 31 ચિંતનાત્મક નિબંધો છે. આ લેખોમાં રોજબરોજના જીવનમાં ઉદ્‌ભવતા પ્રશ્નોનું સમાધાન આપ્યું છે. લેખકે સામાન્યજનોના જીવનમાંથી જ વિચારપ્રેરક ઉદાહરણો આ પુસ્તકમાં ટાંક્યાં છે. જેમ કે, “મારા ઘરે દીકરાનો જન્મ થતાં જ તેને ડૉક્ટર બનાવવાનું નક્કી કરી દઉં છું. મારા ઘરે દીકરીનો જન્મ થતાંવેંત તેને પરણાવવાની ચિંતા શરૂ થઈ જાય છે.”  

₹225.00

  • Pages: 136 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Self Help
  • Dimensions: N/A
  • Weight: N/A

Books from same Author

scroll-top