logo

કૃષ્ણાયન (Novel)

કૃષ્ણાયન

કાજલ ઓઝા વૈદ્ય

ગુજરાતી સાહિત્યમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ વેચાયેલું, સૌથી વધુ વંચાયેલું અને સૌથી વધુ વખણાયેલું પુસ્તક એટલે કાજલ ઓઝા વૈદ્ય લિખીત કૃષ્ણાયન!

ભગવાન શ્રીકૃષ્ણએ જેમને પોતાના સાવ અંગત ગણ્યા અને આખું જીવન જે સંબંધોને શ્વાસમાં ભરીને જીવ્યા તે સહુ સાથે જીવનની આખરી ક્ષણોમાં રૂબરૂ થવાય તો શું સંવાદ રચાય તેનું આબેહૂબ અને અદ્ભૂત કલ્પન એટલે કૃષ્ણાયન!

₹300.00

  • Pages: 204 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Novel
  • Dimensions: N/A
  • Weight: N/A

Books from same Author

scroll-top