logo

ધીરુબહેન પટેલની 6 લઘુનવલ (Collector's Edition)

ધીરુબહેન પટેલની 6 લઘુનવલ

ધીરુબેન પટેલ

હિરાની પહેલ ભલે અનેક
પ્રગટતું તેજકિરણ છે એક

લગભગ 35 વર્ષના ગાળામાં લખાએલી છ લઘુનવલો જિંદગીના કોચડાને જુદી જુદી રીતે જુએ છે અને મૂલવે છે. એનું વાચન આપણા મનના કોઈ ખૂણાને સ્પર્શે અને એક નવો જ પ્રકાશ રેલાવે એવી શક્યતા પૂરેપૂરી છે, વાંચી જુઓ તો ખબર પડે.

₹550.00

  • Pages: 416 pages
  • Language: Gujarati
  • Format: Hardback
  • Type: Collector's Edition
  • Dimensions: N/A
  • Weight: N/A

Books from same Author

scroll-top