logo

મીનુની મોજડી (Children's Literature)

મીનુની મોજડી

ધીરુબેન પટેલ

મીનુ નામની એક નાનકડી બેબલી. એની પાસે લાલચટ્ટાક મોજડીની એક સરસ મજાની જોડી. આ મોજડી પહેરીને એ જંગલમાં ફરવા ગઈ. મીનુ ઝાડ નીચે આરામ કરવા સૂઈ ગઈ ને ડાબા પગની નટખટ મોજડી જંગલમાં ફરવા એકલી ઊપડી ગઈ. એને રસ્તામાં સસલું મળ્યું, સિંહ મળ્યો, રીંછ મળ્યું, બીજાં કેટલાંય પ્રાણીઓ મળ્યાં. મોજડીનું પછી શું થયું? એ મીનુ પાસે પાછી જઈ શકી કે નહીં? ધીરુબહેન પટેલે અહીં કલ્પનાની એવી અજાયબ દુનિયા ઊભી કરી છે કે બાળવાચકોને મોજ પડ્યા વગર રહેશે નહીં.

₹75.00

  • Pages: 10 pages
  • Language: Gujarati
  • Format: Saddlestitch
  • Type: Children's Literature
  • Dimensions: N/A
  • Weight: N/A

Books from same Author

scroll-top