logo

ખિસકોલીનું બચ્ચું (Children's Literature)

ખિસકોલીનું બચ્ચું

Kirit Goswami

રંગીન ચિત્રો અને રસાળ શૈલીમાં કહેવાયેલી નવીનક્કોર ૧૫ મજાની બાળવાર્તાઓનાં ત્રણ પુસ્તકો એકસાથે.
જેમાં ક્યાંક ગિટાર વગાડતા ઉંદરભાઈ છે તો ક્યાંક સ્કૂલે જતાં કીડીબહેન. હૅન્ડસમ હાથીભાઈ અને બંદરની દોસ્તી છે, ડરપોકમાંથી બહાદુર બનતું ખિસકોલીનું બચ્ચું છે. દાદીનો હેવાયો બિલ્લુ બિલાડો છે, ઉંદરોની એકતાવાળી ગાડી છે, રાજા બનવા લડતી બે બિલાડીઓ છે. ક્યાંક ચૂંચૂંરાજાની જાનમાં ફટાકડા ફૂટે છે, તો ક્યાંક જાદુઈ પેન્સિલ બચાવે છે પર્યાવરણ. જાંબુ અને જલેબીનો મીઠો ઝઘડો છે, રડતો બોરનો ઠળિયો અને વરસતી વાદળી છે. મોજમાં રહેતો મન્ટુ બંદર છે, પપ્પુ અને જામફળ વચ્ચે રમાતી સંતાકૂકડી છે. ક્યાંક નીકળ્યો છે શૂન્યનો વરઘોડો તો ક્યાંક ઊજવાઈ રહ્યો છે ઝિંગુ કીડીનો બર્થડે.
QR શ્રાવ્યથી સજ્જ આ વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને સાંભળી પણ શકશે.

₹125.00

  • Pages: 32 pages
  • Language: Gujarati
  • Format: Saddlestitch
  • Type: Children's Literature
  • Dimensions: N/A
  • Weight: N/A

Books from same Author

scroll-top